સાંતલપુર પ્રાથમિક શાળા નંબર બે માં શિક્ષક દિનની ઉત્સાહ સાથે   ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીનીઓ શિક્ષક બની હતી અને બાળકોને શિક્ષણના પાઠ ભણાવ્યા હતા.જેમાં શાળાના શિક્ષકોએ પણ ખુબજ મહેનત કરી હતી.શિક્ષકે દીને શાળાના જ વિધાર્થીઓએ સર્વ કાર્યભાર સંભાળ્યો હતો અને હર્ષભેર શિક્ષક બન્યા હતા