સાંતલપુર પ્રાથમિક શાળાના ૧૦૪માં  સ્થાપના દિવસની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં સાંતલપુર ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના સ્થાપના દિવસની ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા અને શાળાની સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી