સાંતલપુર તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનો જીલ્લા કચેરીએ યોજાયેલ ધરણા પ્રદર્શનમાં જોડાઈ હતી જેમાં તાલુકાની મોટા ભાગની બહેનો તેમની પડતર માંગણીઓને લઈને યોજાઈ રહેલ પ્રદર્શનમાં જોડાઈ હતી અને વિવિધ માંગ કરી હતી