રાજય સરકાર દ્રારા ચાલતી ૧૮૧ અભયમ હેલ્પલાઈનમા પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકા માંથી જાગુત નાગરીક   દ્રારા  ફાેન કરી મદદ માગેલી જણાવ્યુ હતું કે કોઈ મહિલા મળી આવેલ છે રસ્તો ભુલી ગયેલ છે તેમને મદદની જરુર છે તેથી  તુરંત પોરબંદર અભયમ ની ટીમ સ્થળ પર પહાેચી ને જાગૃત નાગરિક તથા આજુબાજુના લોકોને મળી મહિલા વિશે માહિતી મેળવેલ મહિલાને પ્રાેત્સાહન અાપી કાઉન્સેલિંગ કરતા જણાવેલ કે તે ભાવનગર જિલ્લાના સીદસર ગામ માં રહે છે મહિલા અમાસના મેળામાં જવાનું કહી ઘરેથી નીકળી ગયેલ મેળામાંથી એક સંઘ દ્વારકા  દર્શન માટે પગપાળા માટે જતો હતો તેમની સાથે પગપાળા દ્વારકા દર્શન માટે ઘરે જાણ કર્યા વગર જ નીકળી ગયેલ દ્વારકા પહોંચતા  મહિલા સંગ થી છુટા પડી ગયેલા  એકલા ચાલતા ચાલતા પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકામાં પહોંચી ગયેલ મહિલાકે રાણાવાવ પહેલી વાર જ આવેલ હોય તેથી કશું જ જોયેલ ન હોય તેથી ઘણા સમયથી એક જ સ્થળ પર બેઠેલા હોય મહિલાને ઘણા સમયથી એક જ સ્થળ પર બેઠેલા જોઈ એક જાગૃત નાગરિકે 181 માં કોલ કરી મદદ લીધી હતી મહિલાને પોતાના ગામના નામ સિવાય અન્ય કોઇ જ માહિતી ના હોય તેથી ભાવનગર જિલ્લામાં પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે સીદસર ભાવનગર ની બાજુનું ગામ છે જેથી ગામના પોલીસ સ્ટેશનના નંબર મેળવી ફોન કરી મહિલા વીસે પુછપરછ કરેલ તેઓને આ બાબતે કોઈ માહિતી ના હોય ત્યારબાદ અલગ અલગ ઘણા બધા લોકોના સંપર્ક કર્યા બાદ તે ગામના જિલ્લા સમિતીના ચેરમેનના નંબર  મેળવેલ તેઓને ફોન કરી મહિલા વિશે પૂછપરછ કરતા તેઓ મહિલા ને ઓળખતા હોય તેથી તેમની પાસેથી મહિલા ના દિકરા તથા પતિ ના નંબર અને માહિતી મેળવી મહિલાના પતિને ફોન કરી મહિલા વિશે માહિતી આપેલ મહિલાના પતિને આશ્વાસન આપી જણાવેલ કે તમારી પત્ની અમારી પાસે સલામત છે ફોન પર  કાઉન્સેલિંગ કરી મહિલાને લેવા માટે પોરબંદર બોલાવેલ મહિલાના પતિએ જણાવેલ કે તે ભાવનગર થી લેવા માટે આવતા હોય તેથી સવારે પહોંચી જશે મહિલા ખૂબ જ થાકેલા હોય આરામ કરવા માંગતા હોય જેથી મહિલાના પતિ આવે ત્યાં સુધી OSC પોરબંદરમાં આશ્રય અપાવી બિજા દિવસ  પતિ તથા પરિવાર સાથે મિલન કરાવેલ 
 પરીવાર સાથે મિલન થતા તેઓએ 181 ટીમનો ખુબ ખુબ આભાર વ્યકત કરેલ છે

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं