શહેરમાં તસ્કરોનો પડાવ હોય તેમ એક બાદ એક ચોરીની ઘટના સામે આવી રહી છે. ગત રોજ રેલનગરમાં મંદિરનું છતર અને દાનપેટી તેમજ નંદી પાર્કમાં એક શિક્ષકના ઘરમાં રોકડની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. રેલનગરના ભક્તિ ચોકે પાસે આવેલા શ્રી કૃષ્ણેશ્વર મહાદેવના મંદિરમાં ગ્રીલનો નકુચો તોડી પંચધાતુનું છતર અને દાનપેટી તોડી રોકડ રકમ મળી 10 હજારની મતા ચોરી થતા પૂજારી વિનોદગીરી શાંતિગીરી ગોસ્વામી(ઉ.વ.45, રહે ગાંધીગ્રામ, અક્ષરનગર)એ ફરિયાદ નોંધાવતા પ્ર. નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે જ્યોતિનગર મેઈન રોડ, નંદી પાર્ક - 5મા રહેતા અને માસુમ હાઈસ્કુલમાં શિક્ષક તરીકે નોકરી કરતા પંકજભાઈ નરશીભાઈ ભાલોડીયા (ઉ.વ.55) આજે વહેલી સવારે પરીવાર સાથે જામજોધપુર મામાને ત્યાં ધાર્મિક કામ માટે ગયા હતા. સાંજે પરત ફર્યા તે દરમ્યાન તેના મકાનમાંથી બીજા માળે બે રૂમમાંથી તસ્કરો રૂ.12 હજા2ની રોકડની ચોરી કરી હોવાની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आलेआरंभ ग्रुप तर्फे वाडा वेसराड येथे रक्तदान शिबिर संपन्न.
संगमेश्वर :आरंभ ग्रुप तर्फे सलग दुसऱ्या वर्षी वाडा वेसराड भंडारवाडी येथे रक्तदान शिबीर आयोजित...
ગૌ અધિકાર સંમેલન ભાભરગૌભકતો તથા સંતોનો આક્રોશ ચરમ સીમાએ..
ગૌ અધિકાર સંમેલન ભાભરગૌભકતો તથા સંતોનો આક્રોશ ચરમ સીમાએ..
માર્ગદર્શન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું
ઉનાના ભાચા ગામે પુખ્તવયની દીકરીઓનો માર્ગદર્શન કેમ્પ; નામાંકિત ગાયનેક તબીબ દ્વારા દરેક વિષય પર સમજણ આપી
ઉનાના ભાચા ગામે આવેલા બીએચ નાંડોળા શૈક્ષણિક સંકુલ આયોજીત વિધાર્થીઓનાં સર્વાંગી વિકાસને ધ્યાને...
Banaskantha: વાવ Geniben Thakor Mla, lumpi rog મુક્તિ ની માનતા પુરી કરવા ભાભર થી ઢીમાં પદયાત્રા
Banaskantha: વાવ Geniben Thakor Mla, lumpi rog મુક્તિ ની માનતા પુરી કરવા ભાભર થી ઢીમાં પદયાત્રા