શહેરના ખુશ્બુ ફાઈનાન્સમાંથી રમેશભાઈ ધલાભાઈ પરમાર (રહે. 3-138, વાસવા/ તા. બોરસદ, જી. આણંદ)એ રૂ.1.35 લાખની લોન લીધી હતી. જેની કાયદેસરની બાકી રહેલ રકમની ચૂકવણી માટે ચેક આપેલ, જે ચેક ખાતામાં અપૂરતી રકમના કારણોસર પરત ફરતા ફરીયાદીએ રાજકોટની અદાલતમાં કેસ દાખલ કર્યો હતો, જેમાં આરોપીની પ્લી રેકર્ડ થયેલ, જે પછી આરોપી કોર્ટ સમક્ષ હાજર ન રહેતા કેસ એકસ-પાર્ટી ચાલી જતા અદાલતે આરોપી વિરૂદ્ધ 6 માસની સજા તેમજ ચેક મુજબના વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं