રાજકોટની બેંક ઓફ ઈન્ડીયા મુખ્ય શાખામાં કાવતરૂ ઘડી રૂા.11,17,80,000ની છેતરપીંડી થયાની બેંકના ડેપ્યુટી ઝોનલ મેનેજર દિપકકુમાર બળવંતભાઈએ સી.બી.આઈ. એ.સી.બી. પોલીસ સ્ટેશન ગાંધીનગર મુકામે તા.2/12/2020 ના રોજ આરોપી "લોમ્પાયર" નામની પેઢી, તેમના માલીક તેમજ ઈનવર્ટ ટ્રાયંગલ પેઢી, તેના માલીક હિરેન ભરતભાઈ કોટક, અજાણ્યા સ2કા2ી તથા ખાનગી કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવેલી, જેમાં રાજકોટના રહીશ લોમ્પાયર પેઢીના માલીક રાજ નિલેશભાઈ મકવાણાએ આગોત2ા જામીન 52 મુકત થવા અમદાવાદની સી.બી.આઈ. કોર્ટમાં ક2ેલ આગોત2ા જામીન અ2જી મંજુ2 ક2વામાં આવેલ, જે શરતોનો ભંગ કરી તપાસમા સહકાર આપેલ ન હોવાની હકીકતો આગળ ધરી સી.બી.આઈ. અધિકારી દ્વારા અરજદારના જામીન રદ કરવા અરજી દાખલ કરેલ હતી જે નામંજુર થયા બાદ ફરી બીજીવખત આરોપી તપાસમાં કો - ઓપરેટ થતા નથી, અનેક વખત નો - કલેઈમ નોટીસ પણ બજેલ છતા આવતા નથી. આમ કરી તે આગોતરા જામીનના શરતોનો ભંગ કરે છે