બ્રહ્મસમાજ ચોક પાસે કારમાંથી વિદેશી દારૂની 60 બોટલ સાથે કેમિકલના વેપારી પ્રશાંત ચૌહાણને પોલીસે રૂ.5.27 લાખના મુદ્દામાલ સાથે દબોચી કાર્યવાહી કરી હતી. દરોડાની વિગત અનુસાર, એલસીબી ઝોન 2ના પીએસઆઇ એ.એલ.બારસિયા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા, વિરેેન્દ્રસિંહ ઝાલાને મળેલ ચોક્કસ બાતમીના આધારે રૈયારોડ બ્રહ્મસમાજ ચોક પાસેથી પસાર થતી કાર નં જીજે-36--એસી-8513 ને અટકાવીને તપાસ કરતાં અંદરથી વિદેશી દારૂની 60 બોટલ મળી આવી હતી. જેથી, કાર ચાલકને કાર અને દારૂના જથ્થો મળી રૂ.5.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પૂછપરછ હાથ ધરી હતી. વધુમાં, પોલીસે જણાવ્યું હતું કે, આરોપી કેમિકલનો વેપારી છે અને સાથે સાથે દારૂનો ધંધો ચાલુ કર્યો હતો. દારૂ ક્યાંથી લઈ આવ્યો અને કોને સપ્લાય કરવાની હતી જે અંગે વિષેશ તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Sandeep Maheshwari से बहस, Vivek Bindra ने Guru Gobind Singh विवाद पर क्या कहा था?
Sandeep Maheshwari से बहस, Vivek Bindra ने Guru Gobind Singh विवाद पर क्या कहा था?
જસદણના ભંડારીયાના છાયાબેનનો ત્રંબામાં ભાઇના ઘરે ઝેર પી આપઘાત
જસદણના ભંડારીયાના છાયાબેનનો ત્રંબામાં ભાઇના ઘરે ઝેર પી આપઘાત શ્વાસની જુની બિમારીથી કંટાળીને પગલુ:...
बैटलग्राउंड मोबाइल इंडिया (BGMI) सरकार ने हाल ही में BGMI गेम को बैन कर दिया था
गेम को फिलहाल Google Play और App Store से हटा दिया गया है. यूं तो इस गेम को स्टोर से डाउनलोड नहीं...