ખોરાણા ફાટક પાસે ટ્રેન નીચે ઝંપલાવી કૃપાનારાયણ મિશ્રા નામના યુવકે આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર, મોરબી રોડ પરના સેટેલાઇટ ચોક પાસે શાંતિપાર્ક સોસાયટીમાં રહેતાં કૃપાનારાયણ રામનારાયણ મિશ્રા (ઉ.વ.42) ગત રોજ ઘરે હતાં, બાદમાં કામ શોધવા જાવ છું કહીને નીકળ્યાં બાદ ખોરાણા ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી મોતને મીઠું કર્યું હતું. બનાવની જાણ થતાં રેલવે પોલીસને થતાં સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને કાગળો કરી મૃતદેહને પીએમમાં સિવિલે ખસેડી પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. વધુમાં, પોલીસે જણાવ્યા અનુસાર, મૃતક મજૂરી કામ કરે છે અને થોડા સમય પેહલાં કામ છૂટી ગયાં બાદ તે કામની શોધમાં હતાં. જેની ચિંતામાં પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. મૃતકને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે જેને પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં શોક છવાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Redmi Note 12 को जल्द मिलेगा Xiaomi HyperOS अपडेट, POCO F5 सीरीज भी इस लिस्ट में शामिल
Xiaomi HyperOS Update रेडमी नोट 12 पर Xiaomi हाइपरओएस की रिलीज टाइमलाइन दिसंबर 2023 और जनवरी 2024...
Boeing Airplanes: क्या बोइंग विमानों का जलवा अब ख़त्म हो रहा है? (BBC Hindi)
Boeing Airplanes: क्या बोइंग विमानों का जलवा अब ख़त्म हो रहा है? (BBC Hindi)
অমৃত সৰোবৰ নিৰ্মাণ কৰাক কেন্দ্ৰ কৰি নাৰায়ণপুৰত ৰাইজৰ প্ৰতিবাদ
নাৰায়ণপুৰ ৰাজহ চক্ৰৰ অন্তৰ্গত অসম-অৰুনাচল সীমান্তৱৰ্তী ২নং গৰুবন্ধা ট্ৰামজুলিত অমৃত সৰোবৰ...