આજે આખા દેશમાંકોઈ એવી પાર્ટી નથી જે પોતાના કામ પર મત માગેઅનેપોતેકરેલા વાયદાઓ માટેજનતાના ઘરેજઈનેગેરંટી

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

આપ.ેઆ કામ ફક્ત આમ આદમી પાર્ટી જ કરી શકેછે: અજિ ત લોખીલ

આમ આદમી પાર્ટી દેશની એકમાત્ર એવી પાર્ટી છેજે પોતાના વાયદાઓ પરૂા કરેછે: અજિ ત લોખીલ

ઘરે-ઘરેજઈનેલોકોનેઆમ આદમી પાર્ટી દ્વારા આપવામાંઆવલે ી ગેરંટી વિ શેજાણકારી આપવામાંઆવશ:ેઅજિ ત લોખીલ

લોકોનાંરજીસ્ટ્રેશન કર્યા બાદ લોકોનેરોજગાર ગેરંટી કાર્ડ, મફત વીજળી ગેરંટી કાર્ડ અનેમહિ લા ગેરંટી કાર્ડ આપવામાંઆવશ:ેઅજિ ત

લોખીલ

આમ આદમી પાર્ટી એક ઈમાનદાર પાર્ટી છે; જો આપણેઈમાનદારીથી કામ કરીશુંતો સરકાર માટેઘણા પસૈ ા બચશેઅનેજનતાને

ઘણી સવિુવિધાઓ આપી શકીશ:ું અજિ ત લોખીલ

ગજુ રાતમાં'આપ'ની સરકાર બન્યા બાદ અમેદરેક બેરોજગારનેરોજગાર, મફત વીજળી, મહિ લાઓનેસન્માનના રાશિ , વિ નામલ્ૂયે

ઉત્તમ શિ ક્ષણ અનેઆરોગ્યની સવિુવિધા આપીશ:ું અજિ ત લોખીલ

અરવિ ંદ કેજરીવાલજીના નતે ત્ૃવમાંદિ લ્હીમાંજે રીતેવાયદા પરૂા કરવામાંઆવ્યા તમે ગજુ રાતમાંપણ બધા વાયદાઓ પરૂા કરવામાં

આવશ:ેઅજિ ત લોખીલઆમ આદમી પાર્ટી ના પ્રદેશ સગં ઠન મત્રં ી અજિ ત લોખીલએ મીડિ યા સમક્ષ એક મહત્વપર્ણૂ ર્ણમાહિ તી આપતા જણાવ્યુંકે, આમ આદમી

પાર્ટી ના રાષ્ટ્રીય સયં ોજક અનેદિ લ્હીના મખ્ુયમત્રં ી અરવિ ંદ કેજરીવાલજીએ 3 સપ્ટેમ્બરના રોજ રાજકોટથી ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પને ી

શરૂઆત કરી હતી આ દરમિ યાન તમે ણેરાજકોટની જનતા સમક્ષ જઈનેઆમ આદમી પાર્ટી ની ગેરંટીઓની જાણકારી આપી હતી.

અરવિ ંદ કેજરીવાલજી એક મખ્ુયમત્રં ી હોવા છતાંપણ એક સામાન્ય નાગરિ કની જેમ રાજકોટના લોકોનેમળ્યા હતા. અરવિ ંદ

કેજરીવાલજીએ લોકોનેગેરંટી કાર્ડ આપ્યા હતા અનેવિ શ્વાસ અપાવ્યો હતો કેફક્ત આમ આદમી પાર્ટી જ એવી પાર્ટી છેજે પોતાના

દરેક વાયદાની સાથેએક ગેરંટી કાર્ડ પણ આપેછે. કારણકેઆમ આદમી પાર્ટી પોતેકરેલા વાયદાઓનેપરુા કરી બતાવવામાંમાહરે

છે. દિ લ્હી અનેપજાં બમાંજે પ્રમાણેપોતાના વાયદાઓ ઉપર કામ કર્યું તેજ પ્રમાણેગજુ રાતમાંપણ કામ કરવામાંઆવશ.ેઅરવિ ંદ

કેજરીવાલજી નેમળીનેરાજકોટના લોકોએ જણાવ્યુંકેઆ વખતેવિ ધાનસભા ચટંૂણીમાંફક્ત રાજકોટ જ નહીં પણ આખા ગજુ રાતની

જનતા આમ આદમી પાર્ટી ની સાથેછેકારણકેઆ ચટંૂણીમાંગજુ રાતની જનતાની સામેએક ઈમાનદાર અનેશ્રષ્ેઠ વિ કલ્પ મોજુદ છે

અનેએ છેઆમ આદમી પાર્ટી .

આજથી આ ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પઇે નનેરાજકોટ અનેગજુ રાતના ઘરેઘરેપહોંચાડવામાંઆવશેઅનેઆમ આદમી પાર્ટી ની તમામ

ગેરંટીઓની માહિ તી લોકો સધુ ી પહોંચાડવામાંઆવશ.ેઆમ આદમી પાર્ટી ના કાર્યકર્ય ર્તા ઓએ લોકોના ઘરેઘરેજવાનો શરૂ કરી દીધુંછે

અનેએમનેમાહિ તી મળી છેકેદરેક જગ્યાએથી આમ આદમી પાર્ટી નેજનતા તરફથી ખબૂ જ સારો પ્રતિ સાદ મળી રહ્યો છે. આવનારા

દિ વસોમાંઆ ડોર ટુડોર અભિ યાન દ્વારા આમ આદમી પાર્ટી આગામી વિ ધાનસભા ચટંૂણીમાંપોતાની જીતનો પાયો નાખશ.ે

આમ આદમી પાર્ટી ના પ્રદેશ સગં ઠન મત્રં ી અજિ ત લોખીલએ કહ્યુંકેઆમ આદમી પાર્ટી ઈમાનદાર પાર્ટી છે. જો અમેઈમાનદારીથી

કામ કરીશુંતો સરકારના ઘણા પસૈ ા બચશેઅનેઆ બચેલા પસૈ ાથી લોકોનેઘણી સવિુવિધાઓ આપી શકશ.ું ગજુ રાતમાંઆમ આદમી

પાર્ટી ની સરકાર બન્યા બાદ અમેદરેક બેરોજગારનેરોજગાર આપીશુંઅનેજ્યાંસધુ ી રોજગાર નહીં મળેત્યાંસધુ ી 3000 રૂપિ યા

બેરોજગારી ભથ્થુઆપીશ.ું 10,00,000 નવી સરકારી નોકરીઓનુંસર્જન કરીશ.ું જેમ દિ લ્હીમાંવીજળી મફત મળેછેઅનેપજાં બમાં

વીજળીનુંબિ લ હવેશન્ૂય છે, તવે ી જ રીતેગજુ રાતમાંપણ દર મહિ ને300 યનિુનિટ વીજળી મફતમાંઆપવામાંઆવશેઅનેતમામ જૂના

બિ લ માફ કરવામાંઆવશ.ે18 વર્ષથર્ષ ી વધુઉંમરની દરેક મહિ લાનેદર મહિ ને₹ 1000 સન્માન રાશિ આપવામાંઆવશ.ેજે રીતે

દિ લ્હીમાંસરકારી શાળાઓ પ્રાઈવટે શાળાઓ કરતાંવધુસારી બનાવવામાંઆવી છે, તવે ી જ રીતેગજુ રાતમાંપણ વ્યવસ્થિ ત સરકારી

શાળાઓ બનાવીશ,ું જેથી લોકોનો શિ ક્ષણ પાછળ થતો ખર્ચસમાપ્ત થશ.ેપ્રાઈવટે શાળાઓનેફી વધારવાની મજં ૂરી આપવામાંઆવશે

નહીં. તમામ મડિેડિકલ સારવાર મફત કરાશ,ેતમામ દવાઓ, તમામ ટેસ્ટ, તમામ ઓપરેશન મફત થશ,ેપછી તેકોઈપણ રોગ હોય.

હજુપણ ઘણા લોકોના મનમાંએવી વાતો આવેછેકે, પોલિ ટિ કલ પાર્ટી ઓ આવેછેઅનેવાયદાઓ કરીનેજતી રહેછે, તો શુંઆમ

આદમી પાર્ટી પણ ખાલી વાયદાઓ જ કરશેકેપછી સરકાર આવ્યા પછી કંઈ કામ પણ કરશ?ે તો મારેએમનેએટલુંજ કહવે ુંછેકે,

આજે આમ આદમી પાર્ટી દેશની એકમાત્ર એવી પાર્ટી છેજે પોતાના વાયદાઓ પરૂા કરેછે. અનેઆની સાબિ તી પણ દુનિ યા સામેજાહરે

છે. આમ આદમી પાર્ટી એ દિ લ્હી રાજ્યમાંજે જે વાયદાઓ કર્યા હતા એ બધા વાયદાઓ પરૂા કર્યા છેઅનેહજુપણ વાયદાઓથી આગળ

વધીનેસારા કામો થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી એ પજાં બમાંપણ જે જે વાયદાઓ કર્યા હતા એ બધા વાયદાઓ ઉપર કામ શરૂ થઈ

ગયુંછે. ૩૦૦ યનિુનિટ મફત વીજળી, ₹35,000 કોન્ટ્રાક્ટ કર્મચર્મ ારીઓનેકાયમી કરવા, ખેડતૂ ોની જમીનના કબજા અપાવવા, ભરતીઓ

બહાર પાડવી અનેમોહલ્લા ક્લિ નિ ક બનાવવા આવા ઘણા બધા વાયદાઓ પરૂા કર્યા છેઅનેબાકીના વાયદાઓ ઉપર કામ ચાલુછે.

તો જે પ્રમાણેઅરવિ ંદ કેજરીવાલજીના નતે ત્ૃવમાંદિ લ્હીમાંજે રીતેવાયદા પરૂા કરવામાંઆવ્યા અનેપજાં બમાંપણ ઘણા વાયદા પરૂા

કરીનેબાકીના વાયદા ઉપર કામ ચાલુકર્યું છેતેપ્રમાણેજ ગજુ રાતમાંપણ યદ્ધુ ના ધોરણેઆમ આદમી પાર્ટી પોતાના બધા જ

વાયદાઓ પર તાત્કાલિ ક પગલાંલેશેઅનેબધા જ વાયદાઓનેપરૂા કરશ.ેઆ વાતની ગેરંટી આપવા માટેજ આમ આદમી પાર્ટી