ટચ ધ લાઈટ ઈંગ્લીશ મીડીયમ એન્ડ ગુજરાતી મીડીયમ સ્કૂલ ફતેપુરા મા. ૫ સપ્ટેમ્બર સર્વોપલ્લી રાધાકૃષ્ણ ની જન્મ જયંતી નિમિત્તે સ્કૂલ માં નાના બાલિકા ઓ બાળકો ,પ્રિન્સિપલ, શિક્ષક ,ક્લાર્ક, અને સેવક, ની વિદ્યાર્થીઓ એ જાતે ભૂમિકા ભજવી અને સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મ જયંતી નિમિત્ત આટલી નાની વયમાં સમાજ અને લોકો માટે પ્રેરણા પૂરી પાડી.અને શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતા હે.એ સૂત્રચાર સાથે સ્કુલ માં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જિલ્લામાં લમ્પી સ્કીન ડીસીઝ (SD) રોગચાળાના નિયંત્રણ માટે પશુઓના પરિવહન સ્થળાંતર પર પ્રતિબંધ મુકવા અંગેનું જાહેરનામું
હાલમાં પશુઓમાં ફેલાયેલ લમ્પી સ્કીન ડીસીઝ (LSD) ની વધતી જતી તીવ્રતાને ધ્યાને રાખતાં અસરગ્રસ્ત...
અમદાવાદ ક્રિસમસના પર્વની ઉજવણીની તૈયારીઓ@live24newsgujarat
અમદાવાદ ક્રિસમસના પર્વની ઉજવણીની તૈયારીઓ@live24newsgujarat
ડોકટર કુંજલ ત્રિવેદી દ્વારા શંખેશ્વર શિવાલયમાં ભાજપની વિધાનસભામા જંગી બહુમતીથી વિજયી માટે લઘુરુદ્ર
ડોકટર કુંજલ ત્રિવેદી દ્વારા શંખેશ્વર શિવાલયમાં ભાજપની વિધાનસભામા જંગી બહુમતીથી વિજયી માટે લઘુરુદ્ર
થરાદ ની ખોડા ચેકપોસ્ટ ઉપર એમડી ડ્રગ્સ સાથે એકની અટકાયત..
થરાદ ની ખોડા ચેકપોસ્ટ ઉપર એમડી ડ્રગ્સ સાથે એકની અટકાયત..
( બ્યુરો રિપોર્ટ નીરજ બોરાણા...
Rekha का हाथ वापस दिलाएंगे Tejashwi Yadav? Veena Manvi क्या करेगी? Mahaveer Aarogya Sansthan! News
Rekha का हाथ वापस दिलाएंगे Tejashwi Yadav? Veena Manvi क्या करेगी? Mahaveer Aarogya Sansthan! News