સિહોરના રાજકોટ રોડ પર આવેલ રેસ્ટહાઉસ સામે આવેલ ગ્રાઉન્ડમાં પડેલા કચરાના ઢગલામાં આગની ઘટના ઘટી છે આજે બપોરના સમયે શહેરના ઉથરેટી તરીકે જાણીતા હેલીપેટ ગ્રાઉન્ડમાં પડેલા કચરાના હગલામાં અચાનક ધુવાડાઓ નીકળવા લાગતા સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકા ફાયર વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી હતી બનાવની જાણ થતાં નગરપાલિકા સેનીટેશન સુપરવાઈઝર સમીરભાઈ ફાયર ઓફિસર કૌશિક રાજ્યગુરુ અને સ્ટાફ ધર્મેન્દ્ર ચાવડા, રાહુલભાઇ, જીગ્નેશભાઈ, સુનીલભાઈ સહિતનાઓ તાત્કાલિક સ્થળે પોહચી પાણીનો છટકાવ કરીને આગ પર ગણતરીની મીનીટોમાં કાબુ મેળવ્યો હતો ઉલ્લેખનીય છે અહીં ગ્રાઉન્ડની હાલત નગરપાલિકાના ડંપીંગ સ્ટેશન જેવી બની ગઈ છે આ ગ્રાઉન્ડમાં સવારે નવ વાગ્યા સુધી શાકભાજીની હરાજી થાય છે પણ વેપાર કરતા આવતા વ્યાપારી અને દલાલો આખાઈ ગ્રાઉન્ડનો ઉપયોગ કરે છે અને જ્યાં ત્યાં કચોરી નાખી દેવાય છે સવારે બે કલાક ધોમધોકાર ધંધો કરી ખંખેરી હાલત થાય તે વાંધો નથી પણ સાફ સફાઈ માટેની સૂચનાઓ અપાઈ તે જરૂરી છે બપોરના સમયે રેસ્ટ હાઉસ સામે આવેલ હેલિપેડ ગ્રાઉન્ડમાં પડેલા કચરાના ઢગલામાં અચાનક આગ લાગી : બનાવ સ્થળે કૌશિક રાજ્યગુરુ અને કાકલો દોડી ગયો : અહીં ગ્રાઉન્ડની હાલત નગરપાલિકાના ડંપીંગ સ્ટેશન જેવી બનાવીને રાખી દીધી છે : સાક સકાઇની સૂચનાઓ અપાઇ તે જ૩રી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ओपन पोर्स को हटाने के कई तरीके || How To Get Rid of Large Open Pores (Permanent Treatments)
ओपन पोर्स को हटाने के कई तरीके || How To Get Rid of Large Open Pores (Permanent Treatments)
क्या जेल से बाहर आएगा सांसद अमृतपाल सिंह? लोकसभा स्पीकर ओम बिरला को चिट्ठी लिखकर रखी ये मांग
राष्ट्रीय सुरक्षा कानून के तहत डिब्रूगढ़ जेल में बंद खडूर साहिब से सांसद अमृतपाल सिंह ने मानसून...
પંચમહાલ - કડાણા ડેમમાંથી છોડવામાં આવેલ લાખો ક્યુસેક પાણી ખેતરોમાં પાણી ફરી વળ્યા
પંચમહાલ - કડાણા ડેમમાંથી છોડવામાં આવેલ લાખો ક્યુસેક પાણી ખેતરોમાં પાણી ફરી વળ્યા
મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર કમોસમી વરસાદમાં વૃક્ષ ધરાશાયી થયું.
મહુવા તાલુકામાં ગતરોજથી વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ ભરઉનાળે વરસી રહ્યો છે ત્યારે ગાજવીજ...
પાલનપુર નજીક અજાણ્યા વાહનની ટક્કરથી ડીસાના યાવરપુરાના યુવકનું મોત
પાલનપુર એરોમા સર્કલ અમદાવાદ પુલ નજીક રોડ ક્રોસ કરી રહેલા યુવકનું અજાણ્યા વાહનની ટક્કરે મોત થયું...