ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી હોય વહીવટી તંત્ર અને ચૂંટણી પંચમાં પણ તૈયારીઓનો ધમધમાટ શરુ થયો છે. રાજકોટ જિલ્લા માટે અપાયેલા ઈવીએમ અને વીવીપેટ નું ફર્સ્ટ લેવલ ચેકીંગ કરવામાં આવ્યુ હતુ તેમાં 870 ઈવીએમ ટકેનીકલી ખરાબ નીકળતા બેંગ્લોર કંપનીમાં પરત મોકલવામાં આવ્યા હતા. કલેકટર, ચૂંટણી અધિકારી અને રાજકીય પક્ષોની હાજરીમાં ઈવીએમનું એફએલસી (ફર્સ્ટ લેવલ ચેકીંગ ) કરવામાં આવતુ હોય છે. ચૂંટણી પંચની ગાઈડ લાઈન મુજબ એન્જીનીયરો દ્વારા ટકેનીકલ બાબતોનું ચેકીંગ કરવામાં આવતુ હોય છે તેમાં જો ખામી જોવા મળે તો ઈવીએમ - વીવીપેટ કંપનીમાં પરત મોકલવામાં આવે છે. સુત્રોનાં જણાંવ્યા મુજબ રાજકોટ જિલ્લામાં થોડા દિવસો પહેલા આ પ્રકારનું ચેકીંગ કરવામાં આવ્યુ હતુ તેમાં 870 EVM - વીવીપેટ ખરાબ નીકળતા બેંગ્લોર પરત મોકલાયા હતા.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं