હિમકરસિંહ પોલીસ અધિક્ષક શ્રી તથા શ્રી બી.વી.જાધવ નાયબ પોલીસ અધિક્ષકશ્રી ની સૂચના અને માર્ગદર્શન મુજબ તથા શ્રી એસ.એચ.ખમલ રિઝર્વ પોલીસ ઇન્સપેકટર નાઓએ જીલ્લા તાલીમ કેન્દ્ર પોલીસ હેડ કવાટર્સ ખાતે આયોજન કરવામાં આવેલ.આ સ્ટ્રેસ રેલીવિંગ પ્રોગ્રામ ના આયોજન અંગેનો હેતુ વર્તમાન સંજોગોમાં સતત ફરજના કારણે પોલીસ અધિકારી,કર્મચારીઓ તણાવમાં રહેતા હોય છે. તેથી પોલીસ તણાવ મુકત રહી પોતાની ફરજ સારી રીતે બજાવી શકે,તે માટે માનસિક સ્વસ્થ રહે તેવો હતો આ કાર્યક્રમમાં પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીયા વિશ્વ વિધાલય,અમરેલીના પુનમદીદી, કિંજલદીદી,ગીતાદીદી,બ્રહ્મકુમારીના ભાઇ-બહેનો તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.વી.જાધવ તથા અન્ય પોલીસ અધિકારી,કર્મચારીઓ મળી કુલ-200 જેટલા હાજર રહેલ હતા. આ કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટય સાથે કરવામાં આવેલ.ત્યાર બાદ પુનમદીદી દ્રારા પોલીસ માનસિક શાંતિની અનુભિત કરી શકે તે માટે યોગ-ધ્યાન કરાવેલ.બાદ પોલીસ સકારાત્મક વિચારો સાથે પોતાની ફરજ બજાવવી લોકો સાથે લાગણીપુર્વક વ્યવહાર રાખવા સમજાવવામાં આવ્યા.ત્યાર બાદ, કિંજલ દીદી,ગીતા દીદી, દ્રારા સ્ટ્રેસ રેલીવિંગ પ્રોગ્રામ અનુલક્ષી પોલીસને જરૂરી સમજ આપવામાં આવી. આ કાર્યક્રમના અંતમાં શ્રી બી.વી.જાધવ નાયબ પોલીસ અધિક્ષક દ્રારા કાર્યક્રમમાં હાજર બ્રહ્મકુમારીના ભાઇઓ-બહેનો નો આભાર વ્યકત કરી, કાર્યક્રમની પુર્ણાહુતિ કરવામાં આવી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરૈઇની સીમમાંથી બે મહિલા તેમજ બાળકોનું અપહરણ કરનાર બે શખ્સો ઝડપાયા
ચોટીલા તાલુકાના સુરૈઇ ગામની સીમમાં રહેતા સંજયભાઇ સોમાભાઇ સરવૈયાએ આંકડીયા ગામના ભગીરથભાઇ ભાભલુભાઇ...
મહેસાણા : ઇટાદરાના યુવકે 18 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ આચર્યું
મહેસાણા શહેરની એક સોસાયટીમાં રહેતી 18 વર્ષની યુવતી સાથે પરિચિત યુવકે તેણીના ઘરમાં જ દુષ્કર્મ...
सन्त बाबा जयगुरुदेव के उत्तराधिकारी पंकज महाराज का गोरखपुर में हुआ स्वागत।
गोरखपुर/ नौसड़- आपसी प्रेम, सौहार्द, चरित्रोत्थान, आत्म कल्याण तथा अच्छे समाज के निर्माण का...
મોરબી જિલ્લામાં વાંકાનેરનું જાલીડા ભાજપની સદસ્યતા નોંધાવતું સૌપ્રથમ સમસ્ત ગામ બન્યું
હાલ માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં પ્રારંભ થયેલ ભારતીય જનતા પાર્ટીના...
સિહોર શહેરની આંગણવાડી ની બહેનો નું આંદોલન
સિહોર સહિત જિલ્લા અને રાજયભરના આંગણવાડી કર્મચારીઓ/આશાવર્કરોના પગાર સહિતના અણઉકેલ...