બાબરા પો.સ્ટે.ના ખંભાળા રોડ ઉપર અલ્ટો ૮૦૦ વાહનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ( IMFL ) ની બોટલો નંગ .૬૪ તથા વાહન સહિત કુલ કિ . ૨,૨૫,૦૧૫ ના મુદ્દામાલ સાથે પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી બાબરા પોલીસ ટીમ ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જ જીલ્લામાંથી દારૂ જુગારની બદી દુર કરવા સુચના આપેલ હોય અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિંમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાંથી દારૂ - જુગારની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય અને શ્રી.જે પી ભંડારી નાયબ પોલીસ અધિક્ષક સાહેબ અમરેલી વિભાગનાઓએ દારૂ જુગારની પ્રવૃતિ કરતા ઇસમોને પકડવા જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ જે અન્વયે આજરોજ બાબરા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ . શ્રી આર.ડી.ચૌધરી તથા હેડ કોન્સ રજનીકાંત ભરતભાઇ તથા હેડ કોન્સ પ્રદીપભાઇ પીઠાભાઇ તથા પો.કોન્સ મહાવીરસિંહ સિંધવ તથા પો.કોન્સ . રામદેવસિંહ બચુભા એ રીતેના બાબરા પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખંભાળા ગામે ખંભાળાથી બાબરા રોડ ઉપર એક શંકાસ્પદ મારૂતી અલ્ટો ૮૦૦ વાહન રોકાવવા પ્રત્યન કરતા અંધારાનો લાભ લઇ મારૂતી અલ્ટો ૮૦૦ ચાલકે પોતાના હવાલા વાળુ વાહન ભગાડી થોડે દુર મુકી વાહન ચાલક નાસી જતા સદર વાહનમાં ચેક કરતા ભારતીય બનાવટનો IMFL વિદેશી દારૂની જુદી - જુદી બ્રાન્ડની બોટલો મળી આવેલ જે અંગે અલ્ટો ૮૦૦ ના ચાલક વિરૂધ્ધ ધી ગુજરાત પ્રોહીબીશન એક્ટ કલમ ૬૫ ( એ ) ( ઈ ) , ૧૧૬ ( બી ) , ૯૮૯ રા હેઠળ કાર્યવાહી કરેલ . – ગુન્હામાં સંડોવાયેલ આરોપીની વિગત - ( ૧ ) ફોર વ્હીલ મારૂતી અલ્ટો ૮૦૦ રજી . નંબર- GJ - 02 - CA - 1180 નો ચાલક વિકાસભાઇ રાહાભાઇ પાડા રહે , ગઢાળા તા . ગઢડા જી . બોટા - પકડાયેલ મુદ્દામાલ - ( ૧ ) ભારતીય બનાવટના પર પ્રાંતીય ઇંગ્લીશ દારૂની McDow's No IT COLLECTION WHISKY ૭૫૦ મી.લી. ની બોટલ નંગ ૫૭ કી.૨૧૩૭૫ ( ર ) ભારતીય બનાવટના પર પ્રાંતીય ઇંગ્લીશ દારૂની ROYAL CHALLENGE CLASSIC.PREMIUM WHISKY FOR SALE IN HARYANA ONLY ૭૫૦ મી.લી. ની બોટલ નંગ ૦૭ કી રૂ. ૩૬૪૦ ( 3 ) મારૂતી અલ્ટો -૮૦૦ વાહન રજી . નંબર- GJ - 02 - CA - 1180 કિ.રૂ .૨,૦૦,૦૦૦ / - મુદ્દામાલની હેરફેર કરતા રેઇડ ઇમ્યાન વાહન ચાલક મુકી નાસી ગયેલ. રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कोटा की जवाहर नगर थाना क्षेत्र में एक कोचिंग स्टूडेंट की संदिग्ध हालत में मौत
कोटा की जवाहर नगर थाना क्षेत्र में एक कोचिंग
स्टूडेंट की संदिग्ध हालत में मौत का मामला...
जिला कलक्टर ने लिया बूंदी शहर के प्रभावित क्षेत्रों का जायजा
बूंदी में रविवार देर रात हुई मुसलाधार बारिश के बाद प्रभावित क्षेत्रों का सोमवार सुबह जिला कलक्टर...
હરીપર ગામ પાસે ફોરવીલ ગાડી એ ભેંસ ને ટક્કર મારતા અકસ્માત સજાયો:ભેંસનું ઘટના સ્થળે મોત નીપજ્યું
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકો જિલ્લાનું મહત્વનું સેન્ટર છે અહીં કચ્છ થી અમદાવાદ મેઈન...
Arvind Kejriwal ED Notice पर नहीं होंगे पेश, जेल जाएंगे या चुनाव प्रचार करेंगे, क्या हैं ऑप्शन?
Arvind Kejriwal ED Notice पर नहीं होंगे पेश, जेल जाएंगे या चुनाव प्रचार करेंगे, क्या हैं ऑप्शन?