દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગરાડુ ગામે આમ આદમી પાર્ટીની બેઠક યોજાઈ
આજરોજ ઝાલોદ તાલુકાના ગરાડુ ગામે આમ આદમી પાર્ટીની મીટીંગ યોજાઇ મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરિત થઈને ઝાલોદ તાલુકાના સંગઠન મંત્રી અને સહસંગઠન મંત્રી અને જિલ્લા હોદ્દેદારો જિલ્લા પ્રમુખ અનિલભાઈ ગરાસિયાના હસ્તે કાર્યકર્તાઓ જોડાયા હતા