સાંતલપુર તાલુકાના વારાહીમાં ગઠિયો સાડા ત્રણ લાખના મોબાઈલ ચૉરી કરી પલાયન થઈ ગયો હતો ત્યારે વારાહી પોલીસ સ્ટેશનમાં દુકાનદાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ ગઠિયાને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલ્યો હતો