વિઘ્નહતાં દુંદાળા દેવ ભગવાન ગણેશના ઉત્સવની ઉજવણીનો વિધિવત પ્રારંભ કરવામાં આવી રહ્યો છે.ત્યારે અમરેલી શહેરમાં છેલ્લા 2 વર્ષથી કોરોનાની મહામારી હોય હવે કોરોનામાં રાહત મળતાં આજથી ગણેશોત્સવની જબ્બરી ઉજવણીની તૈયારીઓ જોવા મળી રહી છે.ત્યારે આજ રોજ અમરેલી મારૂતિ નંદન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગણેશ મહોત્સવના આયોજન માં અમરેલી જિલ્લા ટ્રાફિક પોલીસ પીઆઈ જે.એમ.દવે સાહેબ તેમજ અમરેલી પત્રકાર મિત્રો ને બોલાવી ને મહાઆરતી નો લાભ લઇ દર્શન નો લ્હાવો લીધો હતો.ત્યારે પત્રકાર મિત્રો એ અમરેલી મારૂતિ નંદન ચેરીટેબલ ટ્રસ્ટ અને ટ્રસ્ટ ના તમામ કાર્યકરો નો આભાર માન્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઝાલોદ તાલુકના પરથમપુર ગામમાં વીજ ચોરીની ચેકીંગ કરવા માટે ગયેલ વેજલપુર MGVCL ની ટિમ ઉપર જીવલેણ હુમલો થતા કર્મચારીઓ ભાગીને જીવ બચાવ્તા હોવાનો વિડીઓ વાયરલ
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પરથમપુર ગામમાં પંચમહાલ જિલ્લાના વેજલપુર MGVCL સબ ડીવીઝનની કચેરી ના...
Full Bulletin || 29.07.2022 || Raftaar Marathi Media
Full Bulletin || 29.07.2022 || Raftaar Marathi Media
नगर निगम कोटा दक्षिण के काम से नाखुश क्यू है लोग, देखे पूरा मामला
नगर निगम कोटा दक्षिण के काम से नाखुश क्यू है लोग, देखे पूरा मामला
વલસાડમાં આદિવાસીઓ આકરા પાણીએ
#buletinindia #gujarat #valsad