અર્જુન મોઢવાિયાએ કહ્યું ડભોઇ પાલિકામાં સાફાઇ કામદારોની જગ્યાપર ભાજપના સભ્યોના સગાઓની ભરતી કરી દેવાય
વડોદરા જીલ્લો ની ભાજપ શાશીત ડભોઇ નગરપાલિકામાં રાજ્ય સરકારે મંજૂર કરેલા 32 સફાઈ કામદારોની મહેકમ ભરતીમાં તથા રું.૩થી ૭ લાખ ઉઘરાવીને તથા ભાજપ હોદ્દેદારો તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓના સગાઓની વિના મૂલ્ય ભરતી હોવાનું તથા પરંપરાગત રીતે સફાઈ કરતા વાલ્મિકી સમાજના નગરપાલિકાના રોજમદારોને છેદ ઉડાડી નાખવા બાબતે ઉઘરાણુ કરતાં ઓડિયો તથા દસ્તાવેજી પુરાવો સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા એ સણસણતો તો આક્ષેપ કર્યો હતો