દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગમાંથી મળતી માહિતી મુજબ તારીખ 3 સપ્ટેમ્બર 2022 ના રોજ સમગ્ર દાહોદ જિલ્લામાં કોરોના વાયરસના કુલ 1082 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં 2 કેસ પોઝીટીવ નોંધાયા હતા આ બંને પોઝિટિવ કેસ ઝાલોદ તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે.
જે અનુસંધાને ઝાલોદ તાલુકામાં કોરોના વાયરસના વધુ 2 પોઝિટિવ કેસ નોંધાતા તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો