બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બુકણા ગામના યુવા વર્ગ દ્વારા લગભગ એક માસથી લગાતાર ગાયોની સેવા કરી રહ્યા છે. ગૌ પ્રેમીઓ ગામના યુવાનોએ સેવા કરી સેકડો ગાયોને મરતા બચાવી સેવા ધર્મ બજાવ્યું છે. બુકણા ના યુવા વર્ગના મેનેજમેન્ટ કરનાર કેયનાભાઈ પટેલે જણાવ્યું હતું કે અમારી યુવા વર્ગની ટીમે રાત દિવસ વરસાદમાં કિચડમાં જઈ ગમે ત્યાં ગમે ત્યારે ગમે તેનો ફોન આવ્યો હસે ખેતર હોય કે ગામ હોય ત્યાં અમારા યુવા વર્ગના યુવાનો પહોંચી ગયા હશે. અને ત્યાં જઈ જો વધારે બીમાર ગાય હોય તો ટ્રેક્ટર અથવા તો ગાડીની વ્યવસ્થા કરી અને અમારા દરબારોના સ્મશાન ભૂમિમાં લાવી હશે. ત્યાં લાવી અને ગાયની સેવા ચાકરી ચાલુ કરી દરબારોના સ્મશાન ભૂમિમાં ત્યાં દવા, ખાણ, નીયાર અને પાણીનીબધી જ વ્યવસ્થા ત્યાં કરવામાં આવી હતી. બુકણા ગામની લમ્પી વાયરસ વાળી બધી જ ગાયો ત્યાં એકઠી કરવામાં આવી હતી. ત્યાં ગાયોની સેવા કરવામાં અમારા ડોક્ટર લાલજીભાઈએ પણ સારો ભોગ આપ્યો હતો. આલમપી વાયરસમાં લગભગ 50-60 ગાયોના મોત થયા તે દફનવિધિ કરી.બુકણા સરપંચ આલમપી વાયરસ એટલે કે જ્યારે પણ જીસીબી ની જરૂર પડે ત્યારે સરપંચ પણ હાજર રહી અને ગાયોને દફનવિધિ જીસીબી દ્વારા કરવામાં આવી અને જ્યાં પણ જીસીબી જઈ શકે તેમ નતી ત્યાં અમારા યુવા વર્ગના ગૌરક્ષકોએ જાતે ખાડા કરી અને ગાયોની દફનવિધિ કરી હતી.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं