તા. 5 સપ્ટેમ્બરનાં રોજ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ભાવનગર જિલ્લાની પ્રાથમિક/માધ્યમિક શાળાઓમાં કામ કરતા શિક્ષકોના જિલ્લા અને તાલુકા કક્ષાના ક્ષેત્ર શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ કાર્યક્રમ તા. 5/9/2022 ને સવારે 10:30 કલાકે સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ, કાળિયાબીડ, ભાવનગર ખાતે યોજાનાર છે.ઉજવણી:જિલ્લા- તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ ભાવનગર15 કલાક પહેલા તા. 5મી સપ્ટેમ્બરે પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.રાધાકૃષ્ણનના જન્મદિવસની ઉજવણી સવારે 10:30 કલાકે સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ ખાતે સમારોહ યોજાશે તા. 5 સપ્ટેમ્બરનાં રોજ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ભાવનગર જિલ્લાની પ્રાથમિક/માધ્યમિક શાળાઓમાં કામ કરતા શિક્ષકોના જિલ્લા અને તાલુકા કક્ષાના ક્ષેત્ર શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ કાર્યક્રમ તા. 5/9/2022 ને સવારે 10:30 કલાકે સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ, કાળિયાબીડ, ભાવનગર ખાતે યોજાનાર છે. જેમાં જિલ્લા કક્ષાના પારિતોષિક માટે પસંદગી થયેલ શિક્ષકોમાં કુંભણ કેન્દ્રવર્તી શાળાના રમેશભાઈ બારડ, નાના ખુંટવડા પ્રા. શાળાના પ્રવીણભાઈ મકવાણા, તળાજા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના ડૉ.પ્રકાશભાઈ રાઠોડ, પાલીતાણા હાઇસ્કુલના મેહુલભાઈ ભાલ તેમજ તાલુકા કક્ષાના પારિતોષિક માટે અવાણીયા કુમાર પ્રા. શાળાના મુકેશકુમાર વાઘેલા, ભાદ્રોડ કે.વ. શાળાના હીનાબેન નાવર, કુંભણ કેન્દ્રવર્તી શાળાના શીતલબેન ભટ્ટી, ધારૂકા કેન્દ્રવર્તી શાળાના પરેશભાઈ મેરની પસંદગી થતા તા. 5 સપ્ટેમ્બર 2022 ના રોજ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ સવારે 10:30 કલાકે સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ, કાળિયાબીડ, ભાવનગર ખાતે યોજાશે તેમ ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા જણાવાયેલ છે.

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |