આજરોજ ગરબાડા તાલુકાના નઢેલાવ ગામના બારાના કુવા ફળીયાના રહેવાસી નરેશભાઈ રમેશભાઈ ભાભોર સવારના સાડા નવ વાગ્યાના અરસામા ખેતરમા મકાઈના ડોડા લેવા માટે ગયા હતા. તે સમયે તેમના પર એકાએક આકાશી વીજળી પડતા તેઓનુ ઘટના સ્થળે મોત નીપજ્યુ છે. આ બનાવના પગલે નરેશભાઈ ભાભોરના પરિવારજનોમા ભારે માતમ છવાઈ જવા પામ્યો છે. આ બનાવની જાણ જેસાવાડા પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે આવી મૃતકના મૃતદેહનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पढ़ने में अव्वल लड़का कैसे बना खूंखार क्रिमिनल? फिल्मी है असद की कहानी! कौन है जिम्मेदार
अतीक अहमद (Atique Ahemd) के बेटे असद (Asad) की कहानी किसी हिंदी फिल्म के विलेन से कम नहीं है. असद...
আজিৰ পৰা আৰম্ভ মহা অম্বুবাচী মেলা
আজিৰে পৰা আৰম্ভ অম্বুবাচী মেলা। ২৬ জুনলৈ কামাখ্যাত অম্বুবাচী মহাযোগৰ পবিত্ৰ পৰ্ব। আজি নিশা ২ বাজি...
લુહાર શાળ ખાતે શ્રી મચ્છુ માતા ગરબી મંડળ દ્વારા વિકાસ કાર્ય નો ગરબો ગવાયો
લુહાર શાળ ખાતે શ્રી મચ્છુ માતા ગરબી મંડળ દ્વારા વિકાસ કાર્ય નો ગરબો ગવાયો
বৰক্ষেত্ৰীৰ মুকালমুৱাৰ এখন জৰাজীৰ্ণ দলংত ৰাইজৰ জিয়াতু
নলবাৰী সমষ্টিৰ বৰক্ষেত্ৰী সমষ্টিৰ অন্তৰ্গত মুকালমুৱা অঞ্চলৰ জৰাজীৰ্ণ কাঠৰ দলঙে দীৰ্ঘদিনৰ পৰা...
સુરેન્દ્રનગર જિલ્લામાં ધો.10ના 15 અને ધો.12 સામાન્ય પ્રવાહના 8 એમ કુલ 23 વિદ્યાર્થીઓ ગેરરિતી કરતા જણાયા હતા. જ્યારે ધો.12 સાયન્સમાં કોઇ વિદ્યાર્થી ગેરરિતી કરતો જણાયો ન હતો
જિલ્લામાં ધો.10 અને ધો.12ના સામાન્ય અને સાયન્સ પ્રવાહના 35,906 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપ્યા બાદ હાલ...