ગિરિમથક સાપુતારામાં આજથી મેઘમલ્હાર પર્વનો પ્રારંભ થયો છે.રાજ્યના પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીએ રંગારંગ પ્રારંભ કરાવ્યો છે.મેઘમલ્હાર પર્વ સતત એક માસ સુધી ચાલશે...