મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીના વિડિયો વાઇરલ થતાં સવાલો માં ઘેરાયા છે ભગતસિંહ કોશિયારી એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને મુંબઈમાં થી નીકાળી દેશો તો મુંબઈમાં પૈસો બચસેજ નહીં, અને આ નિવેદન થી રાજનીતિ ગરમાંય છે, જ્યારે વિપક્ષે આ નિવેદનને મરાઠા અપમાન ગણાવ્યું છે
ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને મુંબઈમાં થી નીકાળી દેશો તો મુંબઈમાં પૈસો બચસેજ નહીં. :મહારાષ્ટ્ર નાં રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી



