વડગામ તાલુકાના મુક્તેશ્વર ડેમ પર આવેલ ચામુંડા માતાજી મંદિર ખાતે ભોજન પ્રસાદનું આયોજન કરાયું..
આજરોજ, વડગામ તાલુકાના ધોતા ગામ તરફથી આયોજિત ભોજન/પ્રસાદ, શિષ્ય શ્રી રુદ્ર ગીરી,( શ્રી ભ્રમાણી માતાજી મંદિર)ત્થા શાસ્ત્રી શ્રી વિજયભાઈ ત્રિવેદી હાજર રહ્યા હતા

