78 ગામડાના તાલુકા સિહોરમાં 24 કલાક ખુલ્લો રહેતો એકેય મેડિકલ સ્ટોર નથી ! ઉદોગોનું કેન્દ્ર હોય આરોગ્યલક્ષી સુવિધા આવશ્યક રાત્રિના સમયે અકસ્માતની ઘટના ઘટે તો દવાનો પ્રશ્ન ઊભો થાય છે સિહોર ઔધોગિક ક્ષેત્રે અગ્રીમ સ્થાન ધરાવતું શહેર છે. આ શહેર સતત વિકસી અને વિસ્તરી રહ્યું છે. અહીંથી ભાવનગર -રાજકોટ રાજય ઘોરી માર્ગ પણ પસાર થાય છે. જેને કારણે આ શહેરમાંથી થતાં હાઇ-વે પર વાહનોની સતત ભરમાર રહ્યા કરે છે. જેને કારણે અહીં અવારનવાર અકસ્માતની ઘટનાઓ પણ બનતી રહે છે. આથી સિહોરમાં 24 કલાક ખુલ્લો રહેતો મેડિકલ સ્ટોર શરૂ કરવા લોકમાંગ ઊઠવા પામી છે. સિહોર તાલુકામાં 78 ગામડાઓ આવેલા છે. અને તાલુકાના એક પણ ગામડામાં અકસ્માતની ઘટના બને તો જે-તે દર્દીને સિહોર જ સારવાર અર્થે ખસેડવામાં આવે છે. સિહોરમાં ભાવનગર રોડ, રાજકોટ રોડ અને અમદાવાદ રોડ એમ ત્રણેય રોડ પર જી.આઈ.ડી.સી.ઓ આવેલી છે. આ જી.આઇઈઇ.ડી.સી.માં અવારનવાર અકસ્માતની ઘટનાઓ ઘટતી રહે છે. જેમાં આજ દિન સુધીમાં કેટલાય લોકોએ પોતાના જાન ગમાવ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગના દરોડામાં રૂા. 3 કરોડનો મુદ્દામાલ સીઝ
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી ખનીજનું ખનન અને વહન પ્રવૃત્તિ સામે તંત્રે કાર્યવાહી કરી હતી. જેમાં...
ગુજરાત માલધારી મહાપંચાયત આંદોલન સમિતિનું આયોજન
ગુજરાત માલધારી મહાપંચાયત આંદોલન સમિતિનું આયોજન
राजस्थान पैंशनर्स मंच ने पैशनरों की समस्याओं को लेकर मुख्यमंत्री के नाम जिला कलेक्टर को ज्ञापनसौंपा।
राजस्थान पैंशनर्स मंच ने पैशनरों की समस्याओं को लेकर मुख्यमंत्री के नाम जिला कलेक्टर को ज्ञापनसौंपा।
PM Modi US Visit: पीएम मोदी अमेरिका में रचेंगे इतिहास, ऐसा करने वाले बनेंगे देश के पहले प्रधानमंत्री
वाशिंगटन, अमेरिकी राष्ट्रपति जो बाइडन और प्रथम महिला जिल बाइडन के निमंत्रण पर प्रधानमंत्री...
ડીસા પ્રવીણભાઈ માળી વોટ આપો કે ના આપો આ સમાજ માટે અડધીરાતે દરવાજા ખુલ્લા છે
ડીસા પ્રવીણભાઈ માળી વોટ આપો કે ના આપો આ સમાજ માટે અડધીરાતે દરવાજા ખુલ્લા છે