અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શાળાઓના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમનુ આયોજન ઇફ્કો ચેરમેન શ્રી Dileep Sanghani જીની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.આ તકે નગરપાલીકા પ્રમુખ શ્રી મનીષાબેન રામાણી, પ્રદેશ યુવા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી મનીષભાઈ સંઘાણી, સારહિ યુથ ક્લબ ઓફ અમરેલી પ્રમુખ શ્રી મુકેશભાઈ સંઘાણી, અમર ડેરી ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા, શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી તુષારભાઈ જોશી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બગદાણા પંથકની સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર ઇસમને આજીવન કારાવાસ તેમજ દંડ ફટકારતી મહુવા કોર્ટ.
બગદાણા પંથકની સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર ઇસમને આજીવન કારાવાસ તેમજ દંડ ફટકારતી મહુવા કોર્ટ.
October 15, 2022 વડોદરા મહાનગરપાલિકા દ્વારા બદામડી બાગ ખાતે નવી નિર્માણ થનાર આર્ટ ગેલેરી નું અને નવા ફાયર સ્ટેશનનું ખાતમુહુર્ત કરાયું
October 15, 2022 ઘણા સમયથી વડોદરાના આર્ટીસ્ટો ની માંગણી ને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા...
ડીસામાં માર્કેટયાર્ડના વિવાદમાં પૂર્વ ધારાસભ્યને રબારી સમાજનું સમર્થન
ઉત્તર ગુજરાતની અગ્રણ્ય ગણાતી ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસાના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય...
ભાવનગરના મહુવા ખાતે રૂ.૨૫ કરોડના કુલ ૨૨૧ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતાં સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળ
રાજ્યની ૨૦ વર્ષની વિકાસ યાત્રાથી સમાજના અંતિમ છેવાડાના માનવીને લાભ થયો છે ત્યારે આ ૨૦ વર્ષની...
মঙ্গলদৈত আৰক্ষীৰ মাজত ফুটবল খেলৰ প্ৰতিযোগিতা
মঙ্গলদৈত আৰক্ষীৰ মাজত ফুটবল খেলৰ প্ৰতিযোগিতা
দৰং জিলাৰ সকলো পুলিচ থানাৰ মাজত হয় ফুটবল খেলৰ...