સિનિયર સિટીજન પાસે અમરેલી જિલ્લાના તમામ વિભાગના કર્મચારીઓ દ્વારા રેલી દ્વારા માનનીય કલેકટર સાહેબને આવેદન આપવાનો કાર્યક્રમ હતોજેમાં સમગ્ર જિલ્લા માંથી ખુબ જ મોટી સંખ્યામાં કર્મચારી ભાઈઓ અને બહેનો જોડાયા હતા. અમરેલીની બજારોમાં આવી વિશાળ રેલી દરેકનું આકર્ષણ બની હતી. છેલ્લા ચાર દિવસથી રાતો જાગીને આયોજન ક૨ના૨ આચાર્ય સંઘના મુકુંદભાઈ મહેતા,પરેશભાઈ રાઠોડ, નિલેશભાઈ કોઠડીયા સહિત કાર્યકરોએ દૂર દૂર થી સહકાર આપવા આવેલા ભાઈઓ બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો.જુદા જુદા બેનરો સાથે વિશાળ સંખ્યામાં રેલી જોઈને એ સાબિત કર્યું કે આ અમરેલી ડો. જીવરાજભાઈ મહેતાનું જ છે. બપોરના સમયે ભયંકર તડકામાં તપીને દરેક ભાઈઓ બહેનોએ ખરેખરી એકતાનું દર્શન કરાવ્યું હતું. તેમ અમરેલી જિલ્લા શિક્ષક સંઘના મીડિયા કન્વીનર કે સી.ભોગાયતા વગેરે જોડાયા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં વિધર્મી હિન્દૂ યુવતીને ભગાડી ગયો પોલીસે દબોચી જેલ હવાલે કર્યો....#lovejihad
ડીસામાં વિધર્મી હિન્દૂ યુવતીને ભગાડી ગયો પોલીસે દબોચી જેલ હવાલે કર્યો....#lovejihad
08 સપ્ટેમ્બરથી ઓખા-વારાણસી એક્સપ્રેસ વારાણસીની જગ્યાએ બનારસ સ્ટેશન જશે.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડલ થી પસાર થતી ટ્રેન નંબર 22969/22970 ઓખા- વારાણસી- ઓખા સાપ્તાહિક...
খুমটাইৰ বিভিন্ন প্ৰান্তত বন্যহস্তিৰ তাণ্ডৱ
খুমটাইৰ বিভিন্ন প্ৰান্তত বন্যহস্তিৰ তাণ্ডৱ । নিশাৰ ভাগত ধনশিৰি নদী পাৰ হৈ...
`एकवेळ मेकअप शिवाय राहीन पण सेक्स शिवाय...` अभिनेत्री दिशा पटाणीचं मोठं वक्तव्य
टायगर श्रॉफची गर्लफ्रेंड दिशा पटानी सोशल मीडियावर खूप सक्रिय असते.
मुंबई : टायगर श्रॉफची...
गेमर्स के लिए शानदार मौका! नॉन स्टॉप गेमिंग का होगा फुल ऑन मजा; कम हो गया इस तगड़े फोन का दाम
गेमिंग के शौकीन हैं तो ये डील आपके काम की हो सकती है। गेमर्स के लिए तगड़े गेमिंग फोन Pova 5 Pro...