રાજકોટ,તા.3 : રૂા. 18.50 - લાખના ચેક રીટર્ન થતા રવીકુમાર ગોંધીયા સામે કોર્ટમાં ફરીયાદ દાખલ થઈ છે. રાજકોટના કોઠારીયા રોડ ઉપર આવેલ હાપલિયા પાર્કમાં રહેતા સંજયભાઈ જુઠાભાઈ ગમઢાએ મિત્રતા ધરાવતા રવીકુમાર પ્રવિણભાઈ ગોંધીયા (રહે.સિલ્વર નેસ્ટ, આનંદ નગર, જૂનું નીલકંઠ પાર્ક, કોઠારીયા રોડ) ધંધાના કામ બાબતે ઉછીના પેટે રોકડા રૂા.18,50,000 આપેલા હતા જે રકમ સંજયભાઈ ગમઢા એ પરત માંગતા રવીકુમાર ગોંધીયા એ ત્રણ ચેક આપેલ હતા. ત્રણેય ચેક બિન ચુકતે પરત ફરતા આ આરોપીને ઉપરોકત રકમ ચુકવી આપવાની નોટીસ મોકલાવેલી આમ છતા આ કામના આરોપીએ કોઈજવાબ આપેલો નહી તેથી આ કામના ફરીયાદીએ તેમના વકીલ અતુલ સી. ફળદુ મારફત ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 હેઠળ રાજકોટની સ્પેશીયલ નેગોશીયેબલ કોર્ટમાં આરોપી સામે કેસ દાખલ કરતા આરોપી રવીકુમાર પ્રવિણભાઈ ગોંધીયાને સમન્સ ઈસ્યુ કરી કોર્ટમાં હાજ2 થવા હુકમ કરેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જંબુસર બિપરજોય વાવાજોડા ને લઇ જંબુસર તાલુકાના ઇસનપુરજામડી ગામે આવેલા દરિયામાં કરંટ જોવા મળ્યો.
જંબુસર બિપરજોય વાવાજોડા ને લઇ જંબુસર તાલુકાના ઇસનપુરજામડી ગામે આવેલા દરિયામાં કરંટ જોવા મળ્યો.
રાજુલા પો.સ્ટે.ના અપહરણ તથા પોકસોના ગુન્હામાં નાસતા ફરતા આરોપી કોડીનારના વિજયસિંહ ગોહિલ તથા ભોગ બનનારને શોધી કાઢતી રાજુલા પોલીસ ટીમ
અમરેલી જિલ્લામાં ગુન્હાઓ આચરી અને પોતાની ધરપકડ ટાળવાં માટે નાસતા ફરતા આરોપીઓને પકડવાં જરૂરી સુચના...
सेक्सतंत्र पोस्टर वाद चिघळला; रुपाली ठोंबरे पाटील भडकल्या | Rupali Patil Thombare | Sex Tatra
सेक्सतंत्र पोस्टर वाद चिघळला; रुपाली ठोंबरे पाटील भडकल्या | Rupali Patil Thombare | Sex Tatra
કેશોદ નો યુવા ભારતીય સેના અગ્નિવીર માટે પસંદ થતા ટ્રેનિંગ માટે જબલપુર રવાના પરિવાર માં ખુશીનો માહોલ
ભારત સરકાર દ્વારા ભારતીય સેના વધુ મજબૂત બને તે માટે દેશના યુવાનો ભારતીય સેના માં જોડાઈ એ...
એક રંગ એક લહુ એકતા નો પ્રતીક,અમદાવાદ જગન્નાથ મંદિર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન, all INDIA VOICE
એક રંગ એક લહુ એકતા નો પ્રતીક,અમદાવાદ જગન્નાથ મંદિર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન, all INDIA VOICE