ઝાલોદ એપીએમસીની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય.
ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી યોજાઈ હતી તેમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા ની પેનલનો ભવ્ય વિજય થયો હતો જેના પગલે ઝાલોદ તાલુકાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા એ મતદારો અને સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો હતો
 
  
  
   
  
   
   
  