ફિશિંગ ઉદ્યોગને લઈ વિશ્વમાં જે દેશો ભારત સાથે સારી રીતે વર્તણૂંક રાખશે તેની સાથે ભારત સારા વ્યાપારીક સંબંધો રાખશે અન્યથા ખોટી રીતે ઉદ્યોગની નિતીઓને પ્રતાડિત કરનાર દેશોને તે રીતે ભારત જવાબ આપશે તેવું કેન્દ્રીય કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ મંત્રી પિયુષભાઈ ગોયેલએ વેરાવળમાં ફીશ એક્ષપોર્ટર સાથેની યોજેલ બેઠકમાં જણાવી કહ્યું કે, મોદી સરકાર ફીશ ઉદ્યોગના વિકાસના આડે આવતી તમામ અડચણો દુર કરવા માટે કટિબદ્ધ છે