ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી યોજાઈ હતી જેનું પરિણામ ગતરોજ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ઝાલોદ તાલુકાના ભાજપાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાની પેનલનો ભવ્ય વિજય થયો હતો જેના પગલે ઝાલોદ તાલુકાના ભાજપના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાએ સમર્થકો અને મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો