#મેરા_કામ_હી_મેરી_પહેચાન 

લાલ દરવાજા ખાતે આવેલ સીદી સૈયદ મસ્જીદ અને તેની પાસેના ગાર્ડનને હેરીટેજ વિભાગ તથા પાર્ક એન્ડ ગાર્ડન વિભાગને ડેવલપ કરવા ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા દ્વારા રજૂઆતને પગલે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂા .૧ કરોડ ૭૦ લાખ ની ફાળવણી કરતા આજે ૩-૯-૨૨ શનિવારે ધારાસભ્યશ્રી એ અધિકારીઓ સાથે નિરીક્ષણ કર્યું હતું.