તા.૦૩/૦૯/૨૦૨૨

*સુરત ગ્રામ્ય જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશનના અપહરણ તથા પોકસોના ગુન્હામાં પકડવાના બાકી આરોપી તથા ભોગ બનનારને રાજુલા મુકામેથી પકડી પાડતી રાજુલા સર્વેલન્સ ટીમ*

       અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિંમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી

કે.જે.ચૌધરી સાહેબનાઓએ ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી તેઓને શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે પો.ઇન્સ શ્રી એ.એમ.દેસાઇ રાજુલા પો.સ્ટે.ની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હેઙ.કોન્સ ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા પો.કોન્સ મિતેશભાઇ કનુભાઇ તથા પો.કોન્સ રોહિતભાઇ કાળુભાઇ તથા સંજયભાઇ કનુભાઇ ઘાંઘળનાઓ દ્રારા સુરત રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૪૦૨૦૨૨૧૮૪૩/૨૦૨૨ ઇ.પી.કો. કલમ-૩૬૩,૩૬૬,૧૧૪ મુજબના કામે પકડવાના બાકી અને પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા નાસતા ફરતાં આરોપીને તથા ભોગ બનનારને ચોકકસ બાતમી આધારે રાજુલાના વાવેરા ગામેથી ચોકકસ બાતમી આધારે પકડી પાડી આગળની કાર્યવાહી માટે સુરત જિલ્લાના કામરેજ પો.સ્ટે.ને સોપી આપેલ છે.

💫 *પકડાયેલ આરોપીની વિગત*-  

રૂત્વિકભારતી સુરેશભારતી ગૌસ્વામી ઉ.વ.૨૧ ધંધો.હીરા ઘસવાનો હાલ રહે.કામરેજ તા.કામરેજ આસોપાલવ સોસાયટી વિભાગ-૨ જી.સુરત મુળ રહે.બાબરીયાધાર તા.રાજુલા જી.અમરેલી

રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા /અમરેલી