શ્રી અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં સાયબર ક્રાઇમ તેમજ મહિલા સુરક્ષા અંગેના સેમિનારો અંગે ના સેમીનારો નુ શાળાઓ,સ્કુલ તેમજ કોલેજો મા સેમીનાર આયોજન કરવાની સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષક,અમરેલી નાઓ દ્રારા જીલ્લા મા સાયબર ક્રાઇમ તેમજ મહિલા સુરક્ષા અંગેના સેમિનારોનુ આયોજન કરવા જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે શ્રી જે.પી.ભંડારી સાહેબ નાયબ પોલીસ અધીક્ષક અમરેલી નાઓના આ બાબતે જરૂરી માર્ગદર્શન હેઠળ શ્રી ડી.વી.પ્રસાદ સાહેબ પો.ઇન્સ. બગસરા પોલીસ સ્ટેશન તથા બગસરા પોલીસ સ્ટાફ દ્વારા સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ અંતર્ગત આજરોજ જે.સી.ધાણક કોલેજ બગસરા તેમજ આઇ.ટી.આઇ બગસરા અને બગસરા પોલીસ સ્ટેશન ખાતે ઇ.એફ.આઇ.આર અંગેનુ સેમીનાર નુ આયોજન કરવામા આવેલ હતું અને આ આયોજન દરમિયાન પોલીસ સ્ટેશન મા ધારાસભ્ય બગસરા શ્રી જે.વી કાકડીયા તેમજ જુદા જુદા ગામોના સરપંચો તેમજ આગેવાનો હાજર રહેલ અને હાજર રહેલ લોકો ને ઇ.એફ.આઇ.આર અંગે મોબાઇલ ચોરી ની ફરીયાદ ઓનલાઇન , ગમે તે જ્ગ્યાએથી ઓનલાઇન એફ.આઇ.આર. ફરિયાદ ની કોપી એપ પરથી,તપાસ ની એસ.એમ.એસ. થી જાણ,વીમો મેળવવામાં સરળતા, ૨૧ દિવસ મા તપાસ પુર્ણ કરી કોર્ટ મા મોકલવા મા આવશે,વગેરે જેવી માહીતી આપવામાં આવેલ હતી. આ સેમીનાર દ્વાર જે.સી.ધાણક કોલેજ બગસરા ના વિદ્યાર્થીઓએ સીટીઝન ફસ્ટ એપ ડાઉનલોડ કરી તેમા રજીસ્ટ્રેશન કરેલ અને ઇ.એફ.આઇ.આર અંગે માહીતી મેળવેલ.

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી