ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકના 45 ગામોના શ્રમજીવીઓ માટે આશીર્વાદરૂપ શ્રમ કાર્ડ આપવા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવતા ગરીબ અને પછાત શ્રમજીવી પરિવારોએ ખુશીની લહેર પ્રસરી છે. ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખાતલેની સુચનાથી તાલાલા તાલુકા વિકાસ અધિકારી કૌશિકભાઇ પરમારે તાલાલા પંથકના તમામ ગામોના 16 થી 59 વર્ષની વયના શ્રમજીવીઓને તાકિદે શ્રમ કાર્ડ પ્રાપ્ત થાય માટે ખાસ આયોજન ગોઠવ્યું છે. જે અંતર્ગત શ્રમજીવી લોકો દિવસ દરમિયાન કામે ગયા હોય તેમની આજીવિકાને અસર થાય નહીં માટે તાલુકાની ગ્રામ પંચાયતો રાત્રીના સમયે ખુલ્લી રાખી શ્રમજીવીઓને શ્રમ કાર્ડ આપવાની કામગીરી શરૂ કરી છે. જેનો તાલાલા પંથકના 45 ગામના ગરીબ હજારો શ્રમજીવીઓને અમૂલ્ય લાભ મળી રહ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Election 2024: Lalu Yadav की बेटी Rohini का बड़ा बयान, कहा- गलत साबित हुई तो राजनीति छोड़ दूंगी
Election 2024: Lalu Yadav की बेटी Rohini का बड़ा बयान, कहा- गलत साबित हुई तो राजनीति छोड़ दूंगी
सकलानगरकडे जाणा़रा रस्ता चिखलमय
औरंगाबाद : सातारा परिसरातील सकलानगरात जाण्यासाठी बीड बायपास रोडवरून आत येणाऱ्या रस्त्याचे...
વડોદરાકોર્પોરેશનના 122 કર્મચારીઓને કરાય કાયમી ડેપ્યુટીમ્યુનિસિપલ કમિશનરે કમિશનર કચેરીએ થી આપી માહિતી
વડોદરાકોર્પોરેશનના 122 કર્મચારીઓને કરાય કાયમી ડેપ્યુટીમ્યુનિસિપલ કમિશનરે કમિશનર કચેરીએ થી આપી માહિતી
ધ્રાબાવડ ગામે એક સાથે બે નંદ ઘર નું ઓપનિંગ કરતા માળીયા માંગરોળ ના ધારાસભ્ય
જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના તાલુકા ના ધ્રાબાવડ ગામે આજરોજ માળીયા હાટીના અને માંગરોળ તાલુકા ના...
150 જંબુસર વિધાનસભા ના લઘુમતી સમાજના આગેવાનો દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ.
150 જંબુસર વિધાનસભા ના લઘુમતી સમાજના આગેવાનો દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ.