જેતપુર પાવી ગામે, શ્રીમતી વી.આર.શાહ સાર્વજનીક હાઇસ્કૂલ ખાતે,

ગુજરાત સરકાર આયોજીત, તાલુકાકક્ષા "કલા મહાકુંભ" ની શરૂઆત.

તાલુકાની ૧૩ જેટલી શાળાના ૨૫૬ જેટલા વિધાર્થીઓએ લીધો ભાગ.

તાલુકા કક્ષાની કલા સ્પર્ધામાં વિજેતા થનાર વિધાર્થીઓ પહોંચશે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં.

ભારતીય જનતા પાર્ટી, છોટાઉદેપુર જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવાનું પણ કર્યું વિશિષ્ઠ સન્માન.