ગઈકાલે ૧૦ પોલીસ અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી.! જ્યારે આજે પોલીસ મહા નિરીક્ષક બ્રિજેશ કુમાર ઝા નાં આદેશ થી ૧૨ પોલીસ કર્મચારીઓની જિલ્લા ફેર બદલી કરવામાં આવી છે બોટાદના રાણપુર, બરવાળા સહિત તાલુકામાં ફરજ બજાવતા એલસીબી, એસસોજીમાં કાર્યરત એવા આ પોલીસ કર્મચારીઓને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.

ક્રિપાલસિંહ દોલુભા ઝાલા - છોટાઉદેપુર

વનરાજભાઇ વિશુભાઇ બોરીયા - બનાસકાંઠા

ભાર્ગવભાઇ કાલીદાસ રામાનુજ - દાહોદ

જયેશભાઇ ગભરૂભાઇ ધાધલ - પશ્ચિમ કચ્છ ભુજ

કિરણસિંહ ધીરુભા દાયમા - વલસાડ

લગધીરસિંહ અજીતસિંહ ચુડાસમા - ડાંગ આહવા

પ્રધુમનસિંહ દાનસિંહ વાળા - તાપી વ્યારા

ઇન્દ્રજીતસિંહ ધનશ્યામભાઇ મોરી - નવસારી

નિકુંજભાઇ ગોરધનભાઇ ડાભી - સુરત ગ્રામ્ય

વિજયભાઇ ભુપતભાઈ ધરજીયા - ભરૂચ

પૃથ્વિરાજસિંહ પ્રતાપસિંહ જાદવ - પંચમહાલ

નિલેશભાઇ શામજીભાઈ ગલથરા - મહીસાગર

(આ પોલીસ કર્મચારીઓની બદલી બોટાદ જિલ્લામાંથી બાજુમાં લખેલ સ્થળ પર કરવામાં આવેલ છે)