ફતેપુરા ખાતે પંજાબના સી.એમ. ભગવંત માન નો રોડ શો યોજાયો હતો. આજે તારીખ ૩/૧૨/૨૦૨૨ ના રોજ જાહેર પ્રચાર ના અંતિમ દિવસે ફતેપુરા ખાતે પંજાબના સી.એમ. ભગવંત માન નો રોડ શો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો, ચાહકો સહિત લોકો જોડાયા હતા. પંજાબ ના સી.એમ ભગવંત માન એ રોડ શો યોજી ફતેપુરા ૧૨૯- વિધાનસભાના આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ગોવિંદ પરમાર ને જીતાડવા અપીલ કરી હતી. કાર્યકરો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Infinix Note 40 5G भारत में हुआ लॉन्च, वायरलेस चार्जिंग सपोर्ट के साथ पावरफुल चिपसेट से है लैस
Infinix Note 40 5G स्मार्टफोन भारत में लॉन्च हो गया है। फोन एक स्टोरेज वेरिएंट और दो कलर ऑप्शन...
ફુલસર 25 વારિયાના લોકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ.
ફુલસર 25 પારિયાના લોકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ.#gn news#thegandhinagarnews
'Kisi Ka Bhai Kisi Ki Jaan', starring Salman Khan, receives a U/A certificate with no significant edits. - Newzdaddy
The advance booking for the Eid release of the Salman Khan-starring film "Kisi Ka Bhai Kisi Ki...
આદિપુરમાં ગૌરજ દર્શનયાત્રાનું આગમન
આંતરરાષ્ટ્રીય ગૌ ભક્તિ મહોત્સવ ૨૦૨૨_ દરમિયાન ગૌ રજ દર્શન યાત્રાનુ ગુજરાતમાં રાજસ્થાન પથમેડા ગૌ...