કરોડિયાપૂર્વ ગ્રામ પંચાયત સરપંચના નિવાસસ્થાને પગપાળા અંબાજી જતા ભક્તો માટે જમણવારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
તા-૨/૦૯/૨૦૨૨ ના રોજ પગ પાળા અંબાજી જતા ભક્તો માટે કરોડિયા પૂર્વ ગ્રામપંચાયત ના સરપંચ રાધીકાબેન તારેશ્વરભાઈ નિનામાં ના નિવાસસ્થાને જમણવાર નો પ્રોગ્રામ રાખેલ હતો.