ગુજરાતના સૌથી મોટા સાયબર ક્રાઇમ ફ્રોડમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો

સટ્ટો રમવામાં ગુમાવ્યા હતા ફરિયાદીએ કરોડો રૂપિયા

ગાલા પ્રિન્ટ સીટીના એમડી વિશાલ ગાલાએ કરી હતી 27 કરોડના ફ્રોડની ફરિયાદ

ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ગાલા પ્રિન્ટ સીટીનો એમડી વિશાલ ગાલા જ આરોપી નીકળ્યો

પૈસા પાછા મેળવવા વિશાલ ગાલાએ કરી હતી સાયબર ક્રાઈમમાં ફરિયાદ

https://www.dainikgujarat.com/2022/07/28/in-gujarats-biggest-cyber-crime-fraud-the-complainant-turned-out-to-be-the-accused/