ડીસા જી આઇ ડીસી વિસ્તાર માં શંકાસ્પદ ધીની ફેક્ટરીમાં તપાસ હાથ ધરાઈ..

હાસ્ય ફુડ પોડેકસ નામની ફેક્ટરીમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને દક્ષિણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી..

જાગૃત નાગરિકો દ્વારા ધી ની ફેક્ટરી શંકાસ્પદ હોવાની જિલ્લા કલેકટર ને કરાઈ હતી રજુઆત..

હાસ્ય ફુડ પોડેકસ નામ ની ફેક્ટરીમાં શંકાસ્પદ ગાયનું ઘી બનતું હોવાનું લોકમુખે ચર્ચા..

બનાસકાંઠા જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી..

બ્યૂરો રિપોર્ટ નીરજ બોરાણા  બનાસકાંઠા