સિહોરમાં એસ.ટી.ડેપોની સુવિધા માટે સામુહિક પ્રયાસોની જરૂર અપેક્ષા સિહોર તાલુકા મથક હોવા છતા વાયા બસ સ્ટેન્ડથી મુસાફરોમાં રોષ 

આગળથી આવતી ઠસોઠસ બસમાં એનકેન પ્રકારે કરવી પડતી મુસાફરી સિહોરએ ભાવનગર જિલ્લામાં ઔધોગિકક્ષેત્રે સતત હરણફાળ ભરી રહેલું અગ્રણી શહેર ગણાય છે. પરંતુ સિહોરને અનેક પ્રકારના અન્યાય થતાં હોય એવું સિહોરવાસીઓને લાગી રહ્યું છે.