સેટેલાઇટ ચોકમાં વિશાલ રાઠોડે મૈત્રીકરારથી સાથે રહેતી યુવતી સાથેના ફોટા ઇન્સ્ટાગ્રામમાં મુકતા યુવતીના ભાઈએ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી ધમકી આપતાં દવાનો ઓવરડોઝ પી લેતાં સારવારમાં અત્રેની સિવિલે ખસેડાયો હતો. પ્રાપ્ત વિગત અનુસાર, રેલનગરની શ્રધ્ધા સોસાયટીમાં રહેતાં વિશાલભાઈ નરેશભાઈ રાઠોડ (ઉ.વ.35) ગત રાત્રે સેટેલાઇટ ચોકમાં આવેલ સ્વપ્નદીપ એપાર્ટમેન્ટમાં હતાં ત્યારે બીમારીની દવાનો ઓવરડોઝ પી જતાં બેભાન થઈ ઢળી પડ્યા હતાં. જેમને સારવારમાં અત્રેની સિવિલે ખસેડાયા હતાં. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરતાં દોડી આવી હતી અને યુવકનું નિવેદન નોંધ્યું હતું. વધુમાં યુવકના સબંધીએ જણાવ્યા મુજબ, વિશાલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને તેમની પહેલી પત્નીનું ગર્ભવતી અવસ્થામાં મોત થયું હતું. જે બાદ છેલ્લા બે વર્ષથી તે સમા નામની યુવતી સાથે મૈત્રીકરારથી બન્ને સાથે રહેતાં હતાં, દરમિયાન ગયાં શુક્રવારે વિશાલ કામ માટે મુંબઈ ગયો હતો, જ્યાંથી તેમને સમા સાથેના ફોટા ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યા હતાં, જેથી ઉશ્કેરાયેલા સમાના ભાઈ અબ્બાસે સાયબર સેલમાં ફરિયાદ કરી હતી અને ધમકી આપતો હતો. દરમિયાન પોલીસે પૂછપરછ માટે બોલાવતાં લાગી આવતા પગલું ભર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आस्तिक कुमार पांडे यांनी आज जिल्हाधिकारी पदाचा पदभार स्वीकारला:
औरंगाबाद : जिल्हाधिकारी सुनील चव्हाणांची मुंबईत बदली येथे झाल्यानंतर आस्तिक कुमार पांडे यांनी...
કોંગ્રેસના ઉમેદવાર તરણ ગઢવીના મધ્યસ્થ કાર્યાલયનું આર.ટી.શાહના હસ્તે ઉદ્ઘાટન:દુધરેજધામમાં આશીર્વાદ લઈ ચૂંટણી પ્રચારની શરૂઆત
વઢવાણ વિધાન સભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર તરૂણભાઈ ગઢવી દ્વારા સુરેન્દ્રનગરની આઈઆઈટી સામે કોંગ્રેસના...
પાલનપુરમાં વેપારીની રોકડ રૂપિયા ભરેલી બેગની લૂંટ કરી ફરાર થયેલા ચાર શખ્સોને પોલીસે ઝડપ્યા
પાલનપુરના કુબેર નગર સોસાયટીના નાકા પર ત્રણ ઈસમો એક વેપારી પાસેથી રોકડ રકમ ભરેલું બેગ લૂંટી...
જિલ્લામાં 1, 01, 963 પશુઓને વેક્સિન આપવામાં આવી.
જિલ્લામાં 1, 01, 963 પશુઓને વેક્સિન આપવામાં આવી.
JETPUR જેતપુરના પેઢલા ગામે ઘઉંના બિયારણમાં ભેળસેળ અંગે ફરિયાદ 08 11 2022
JETPUR જેતપુરના પેઢલા ગામે ઘઉંના બિયારણમાં ભેળસેળ અંગે ફરિયાદ 08 11 2022