અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી નિરવભાઈ બક્ષી દરિયાપુર ના ધારાસભ્ય શ્રી ગ્યાસુદ્દીન શેખ અને દરિયાપુર ના કાઉન્સિલર માધુરીબેન કલાપી દ્વારા દરિયાપુર વિધાનસભા મા પરિવર્તન સંકલ્પ પદયાત્રા કરવામાં આવી હતી. જેમાં પક્ષના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ,હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ગૃહિણીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા