રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ટાણે પોલીસ બેડામાં પણ મોટા ફેરફારની શરૂઆત થઇ ચૂકી છે ગુજરાત પોલીસમાં બદલીનો દૌર યથાવત જોવા મળી રહ્યો છે જેમાં આઇ પી એસથી માંડી પોલીસ ઇન્સપેકટર સુધી તમામ જગ્યાએ હાલ બદલીની પ્રક્રિયા ચાલી રહી છે રાજકોટમાં આંતિરક બદલીના આદેશ એસ પી જયપાલસિંહ રાઠોડે આપ્યા છે જેમાં એક સાથે 11 જેટલા PSIની બદલી કરવામાં આવી છે જેને લઇ પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે

( 1) PSI આર એલ ગોયલ જે ઉપલેટામાં ફરજ બજાવતા હતા જેમની બદલી ગોંડલ સીટીમાં કરવામાં આવી છે
(2) PSI બી એલ ઝાલા જે પડઘરીમાં ફરજ બજાવતા હતા જેમની બદલી લીવ રિર્ઝવમાં કરવામાં ) આવી છે
(3) ASI કે પી મેતા આટકોટમાં ફરજ બજાવતા હતા જેમની બદલી ભાયાવદરમાં કરવામાં આવી છે
(4) PSI જે જે ઝાલા પાટણવાવ ફરજ બજાવતા હતા જેમની બદલી જેતપુર સીટી કરવામાં આવી છે
(5)PSI જે.એચ.સીસોદીયા જે વીરપુરમાં ફરજ બજાવતા હતા જેમની બદલી આટકોટ કરવામાં આવી છે
(6) LCB PSI એસ.જે.રાણાને શાપર-વેરાવળ બદલી કરવામાં આવી છે
(7) લીવ રીઝર્વમાં રહેલ PSI વી.બી.ચૌમાણને લોધીકા પોલીસ મથક ખાતે બદલી કરાઇ છે
(8PSI ડી.પી.ઝાલાને ગોંડલમાં ફરજ બજાવતા હતા જેમની બદલી પેરોલ ફર્લો સ્‍કવોડ, કરવામાં આવી છે
(9) PSI જે.યુ.ગોહીલ જે જામકંડોરણામાં ફરજ બજાવતા હતા જેમની બદલી ગોંડલ સીટી પોલીસ કરવામા આવી છે
(10) ડીવાયએસપીના રીડર PSI એમ.જે.પરમારને જેઓ ગોંડલમાં ફરજ બજાવતા હતા જેમની બદલી વિરપુરમાં કરવામાં આવી છે
(11) શાપર -વેરાવળ PSI કે.એ.ગોહીલને પાટણવાવમાં બદલી કરવામાં આવી છે