દાહોદ, તા. ૧ : રાજ્ય સરકાર સ્વરોજગારી પૂરી પાડવા માટે માનવ કલ્યાણ યોજના અમલમાં છે. જેની દાહોદ જિલ્લાની વર્ષ ૨૦૨૨-૨૩ ના વર્ષ માટે ગ્રીમકો ગાંધીનગર તરફથી આવતી ટુલકીટ/સાધનોના સંગ્રહ માટેની જરૂરી તમામ સગવડ ધરાવતી સ્વૈચ્છિક સંસ્થા, સહકારી મંડળી, નોંધાયેલ ટ્રસ્ટએ દિન ૭ માં સરકારી કામકાજના દિવસો દરમિયાન જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ઝાલોદ રોડ, ખરોડ, તા. દાહોદ ખાતે સંપર્ક કરવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મણિનગરમાં ત્રણ વર્ષથી એક ભાઈ બીજા ભાઈને રાખડી બાંધીને મનાવે છે રક્ષાબંધન
બે દીકરા અને બે દીકરાવાળા પરિવારજનો આ કન્સેપ્ટને અપનાવતા થયા
અમદાવાદ શહેરના મણિનગર ખાતે...
"ವಿಶ್ವ ಟೆಸ್ಟ್ ಚಾಂಪಿಯನ್ ಶಿಪ್" ಫೈನಲ್ ನಲ್ಲಿ ಭಾರತ ತಂಡಕ್ಕೆ ಸೋಲು
ಲಂಡನ್ನಿನ ಕೆನ್ನಿಂಗ್ಟನ್ ಓವಲ್ ನಲ್ಲಿ ನಡೆದ ಐಸಿಸಿ "ವಿಶ್ವ ಟೆಸ್ಟ್ ಚಾಂಪಿಯನ್ ಶಿಪ್" ಫೈನಲ್ ಪಂದ್ಯದಲ್ಲಿ...
কুহুমযোগনীয়া বৰনামঘৰত অভিনন্দন অনুষ্ঠান
শ্ৰীমন্ত শংকৰদেৱ সংঘ,উত্তৰ- পশ্চিম যোৰহাট আঞ্চলিক শাখাৰ অন্তৰ্গত পদ্মপাণি প্ৰাথমিক শাখাৰ উদ্যোগত...
સવલાણા-કેસરીયા રોડ પરથી કારમાંથી 600 બોટલ દારૂ જપ્ત કરાઈ
લખતર પોલીસની ટીમે મોડી રાત્રીએ રેગ્યુલર નાઈટ પેટ્રોલિંગ સમયે મળેલ બાતમીના આધારે સવલાણા-કેસરિયા...