સિહોરની શાળા નં 3 સહિત પાંચ શૈક્ષણિક સંસ્થા શાળામાં અભ્યાસ કરતાં વિધાર્થી બાળકોને દાનવીરો દ્વારા ચીજવસ્તુઓ આપવામાં આવી છે સમાજ સેવાના ભાગરૂપે જરૂરીયાતમંદ ગરીબ અને પછાત બાળકોને સેવાકીય પ્રવૃત્તિમાં જરૂરીયાતમંદ બાળકોને સ્કૂલ બેગ, યુનીફોર્મ, બુટ-મોજા, સ્ટેશનરી, વોટરબોટલ, લંચ બોક્સ, પેન, પેન્સીલ, રબ્બર, ફુટપટ્ટી, બુક, પેડ, વગેરે અનેક વસ્તુઓ સાંઈ લાઈવ એડ્યૂકર પ્રાઈવેટ લી.ના કિરણબેન મુંગરા (USA) તેમજ ડાયરેકટર નિપુણભાઈ શાહ મુંબઈ મૂળ સિહોર ના વતની ઠ્વારા બાળકોને આપીને આ સેવાકીય યજ્ઞમાં પોતાની સેવાની આહુતી આપેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণ উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ত
শিক্ষামন্ত্ৰীক আদৰিবলৈ শিক্ষক-ছাত্ৰ-ছাত্ৰীৰ পৰা চান্দা সংগ্ৰহ: প্ৰতিক্ৰিয়া
উজনি অসমৰ ঐতিহ্যমণ্ডিত শিক্ষানুষ্ঠান মৰাণ উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ৰ এগৰাকী প্ৰাক্তন ছাত্ৰৰ...
ડીસાની ગોઢા રેલ્વે ફાટક નજીક યુવકે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરતાં ચકચાર
ભીલડી સમદડી રેલવે લાઈન પર ડીસાની ગોઢા ફાટક પાસે સોમવારે બપોરે એક યુવકે ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત...
Gold Price Tracking | Geo-Political Tensions की वजह से सोने में आने वाली है दबाव? | US Bond Yield
Gold Price Tracking | Geo-Political Tensions की वजह से सोने में आने वाली है दबाव? | US Bond Yield