સિહોર શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા ગોપીનાથજી વિદ્યાસંકુલ સમર્થ વિધાલય ખાતે આજે બુધવારના રોજ ગણેશજી હોલ અને નગારા સાથે વાજતે ગાજતે પધરામણી કરવામાં આવી હતી.તેમજ શાળાના પરિવાર અને ધોરણ ૧ થી ૮ ના બાળકો દ્વારા વિદ્યહર્તા ગણપતિની સ્થાપના કરી પૂજા-અર્ચના કરવામાં આવી હતી.તેમજ ગણેશજીની સ્તુતિ કરવામાં આવી હતી. તેમજ બાળકોને પ્રસાદી વિતરણ કરી રાસ ગરબા રમાડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરીવારના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કેજરીવાલે બતાવ્યું પાછલા જીવનનુ ‘પુણ્ય’, કહ્યું- ઓપરેશન લોટસ છે અસલી કૌભાંડ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુરુવારે પોતાના ધારાસભ્યો સાથે બેઠક બાદ રાજઘાટ પહોંચ્યા અને...
સુરતમાં 70 વર્ષની ભિક્ષાવૃત્તિ કરનાર વૃદ્ધ મહિલા પર બળાત્કાર,નરાધમે ગંભીર ઈજા પહોંચાડતા વૃદ્ધાનો મોત
સુરતમાં 70 વર્ષની ભિક્ષાવૃત્તિ કરનાર વૃદ્ધ મહિલા પર બળાત્કાર,નરાધમે મહિલાના ગુપ્તાંગ ભાગ...
MG Motors जल्द कहलाएगी भारतीय कंपनी!
MG Motors जल्द कहलाएगी भारतीय कंपनी!
গোলাঘাটত ভয়াবহ পথ দুৰ্ঘটনা কথমপি ৰক্ষা পৰিল স্কুতি আৰোহী
গোলাঘাটত সুৰাৰ ৰাগীত মটৰ চাইকেল চালকে মহটিয়ালে কেইবা গৰাকী পথাচাৰিক গুৰুতৰ ভাৱে আহত এজন
এই...
গছৰগুৰি ৰাস মন্দিৰ কামৰ শুভাৰম্ভণি অনুষ্ঠানত মৰিগাঁৱৰ নৱনিযুক্ত উপায়ুক্ত দেৱাশীষ শৰ্মা
গছৰগুৰি ৰাস মন্দিৰ কামৰ শুভাৰম্ভণি অনুষ্ঠানত মৰিগাঁৱৰ নৱনিযুক্ত উপায়ুক্ত দেৱাশীষ শৰ্মা